• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» Ducati Launched Two Superbikes In India And They Are Absolutely Stunning

Ducati એ લોન્ચ કરી બે નવી સુપર બાઇક્સ, કિંમત 7.77 લાખથી 12.6 લાખ

નવી દિલ્હીઃ ઇટાલીની સુપરબાઇક કંપની ડુકાટીએ ભારતમાં તેની બે નવી બાઇક્સ Monster 797 અને Multistrada 950 ને લોન્ચ કરી છે. કંપનીએ Monster 797 ની કિંમત 7.77 લાખ રૂપિયા અને Multistrada 950 ની કિંમત 12.6 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) રાખી છે. આ બે મોડલ્સ કંપની તરફથી આ વર્ષે રજૂ થનારા પાંચ નવા મોડલ્સના હિસ્સા છે.
 
 
Monster 797ના ફિચર્સ
 
એન્જિન : 803 સીસી
પાવર : 75 એચપી
ટોર્ક : 68.9 એનએમ
6 સ્પીડ ગિયરબોક્સ
બોશ એબીએસ, એલઇડી પોઝિશન લાઇટ, ટેલ લાઇટ, યૂબીએસ પાવર સોકેટ, ડીએમએસ રેડી, પેસેન્જર સીટર કવર અને વિન્ડ શિલ્ડ
 
Multistrada 950ના ફિચર્સ
 
એન્જિન : 937 સીસી
પાવર : 113 એચપી
ટોર્ક : 96.2 એનએમ
 
એબીએસ અને ડુકાટી ટ્રેક્શન કન્ટ્રોલ
 
આગળની સ્લાઇડમાં જુઓ બન્ને બાઇક્સના ફોટોઝ..
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ducati launched two superbikes in India and they are absolutely stunning
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.