• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» 2017 Hyundai Xcent Facelift Launched In India; Prices Start At 5.38 Lakh

હ્યુન્ડાઇની નવી Xcent કાર લોન્ચ, 5.38 લાખ શરૂઆતી કિંમત, માઇલેજ 25 kmpl

નવી દિલ્હીઃ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ ગુરૂવારે ઓલ ન્યૂ 2017Xcent ફેસલિફ્ટને લોન્ચ કરી છે. નવી Xcentને પાંચ કલરમાં રજૂ કરવામાં આવી છે. કંપનીએ આની કિંમત 5.38 લાખ રૂપિયાથી 8.41 લાખ રૂપિયા (એક્સ શોરૂમ,દિલ્હી) રાખી છે. કંપનીએ કહ્યું કે લગભગ 2.5 લાખ કસ્ટમર્સ હાલના જનરેશન વાળી Xcentને યૂઝ કરી રહ્યા છે. કંપનીનો દાવો છે કે Xcentના મેન્યુઅલ પેટ્રોલ વેરિએન્ટ 20.14 કિ.મી અને ડીઝલ વેરિએન્ટ 25.40 કિમીની માઇલેજ આપશે. તેના પેટ્રોલ ઓટોમેટિક વેરિએન્ટની માઇલેજ 25.40 કિમી છે. જાણો એન્જિન અને અન્ય ખાસિયત...
 
  • બન્ને એન્જિનમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન છે. પેટ્રોલ એન્જિનમાં 4 સ્પીડ ઓટોમેટિક યૂનિટનો ઓપ્શન પણ છે.
 
એન્જિનઃ 1.2 લીટર યૂ2 સીઆરડીઆઇ ડીઝલ અને 1.2 કાપ્પા પેટ્રોલ
 
પાવરઃ 74 બીએચપી (ડીઝલ), 81 બીએચપી (પેટ્રોલ)
 
ટોર્કઃ 190 એનએમ (ડીઝલ), 110 એનએમ (પેટ્રોલ)
 
પેટ્રોલ મોડલ્સની કિંમત
 
વેરિએન્ટ
કિંમત (રૂપિયા)
E
5.38 લાખ
E+
5.93 લાખ
S
6.29 લાખ
SX
6.73 લાખ
SX (O)
7.51 લાખ
S (AT)
7.09 લાખ
 
ડીઝલ મોડલ્સની કિંમત
વેરિએન્ટ
કિંમત (રૂપિયા)
E
6.28 લાખ
E+
6.83 લાખ
S
7.19 લાખ
SX
7.63 લાખ
SX (O)
8.41 લાખ
 
આગળની સ્લાઇડમાં વાંચો કારના ઇન્ટિરીયર ફિચર્સ અંગે...
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 2017 Hyundai Xcent Facelift Launched In India; Prices Start At 5.38 Lakh
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.