• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» 2017 Honda City Facelift Launched In India; Prices Start At 8.5 Lakh

હોન્ડાએ લોન્ચ કર્યું CITYનું નવું મોડલ, કિંમત 8.49 લાખ, માઇલેજ 25.6 kmpl

નવી દિલ્હીઃ હોન્ડાએ પોતાની સૌથી લોકપ્રિય સેડાન સિટીના નવા મોડલને લોન્ચ કરી દીધું છે. જેની શરૂઆતી કિંમત 8.49 લાખ રૂપિયા (એક્સ શો રૂમ, દિલ્હી) રાખવામાં આવી છે. કંપનીએ દાવો કર્યો છે કે ડીઝલ વર્ઝન 25.6 Kmplની માઇલેજ અને પેટ્રોલ વર્ઝન 17.4 Kmplની માઇલેજ આપશે.
 
બીજા ફિચર્સ અંગે
 
એન્જિનઃ 1.5 લીટર i-VTEC પેટ્રોલ અને ડીઝલ
પાવરઃ 118 બીએચપી (પેટ્રોલ), 99 બીએચપી (ડીઝલ)
ટોર્કઃ 145 એનએમ (પેટ્રોલ), 200 એનએમ (ડીઝલ)
 
નવા લુકમાં હોન્ડા સિટી
 
સિટીના ફ્રન્ટ ફેસમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમા ફર્સ્ટ એલઇડી હેડલાઇટ્સ આપવામાં આવી છે. આ ઉપરાંત, તેમાં એલઇડી ફોગ લાઇટ્સ અને એલઇડી ડીઆરએલને પણ રજૂ કરવામાં આવી છે. તેમાં 16 ઇંચ ડાયમંડ કટ એલોય વ્હીલ્સ લગાવાયા છે. આ કારમાં ઇલેક્ટ્રિક સનરૂફ પણ આપવામાં આવ્યું છે. 

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.