• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Agri-Biz» Meet These 4 Millionaire Farmers Of India

ખેતીથી શકય છે કરોડોમાં કમાણી, આ છે દેશના 4 કરોડપતિ ખેડૂત

નવી દિલ્હીઃ દેશમાં એગ્રીકલ્ચરને લોકો મોટા ભાગે ફાયદાનો સોદો માનતા નથી. જોકે હાલ નવી ટેકનીકથી ખેતી કરનાર ખેડુતો સફળતાની નવી કહાની બની રહ્યાં છે. આજે અમે અહીં તમને જે ખેડૂતો વિશે વાત કરવાના છે તે ખેડૂતો ખેતીને ખેતી તરીકે નહિ પરતું ઉધોગ માનીને કરે છે. આ જ કારણે આ ચાર ખેડૂતોનું નામ ભારતના કરોડપતિ ખેડૂતોમાં લેવામાં આવે છે. આ ચાર ખેડૂતો આજે કોન્ટ્રાકટ ફાર્મિંગને આધાર બનાવીને દર વર્ષે લાખોમાં નહિં પરતું કરોડોમાં ઈન્કમ કરે છે. ચાલો જાણીએ આ ખેડૂતો વિશે...
 
આગળની સ્લાઈડમાં જાણો, તેમના બટાકા વિશ્વમાં પ્રસિધ્ધ છે...
(Agri-Biz Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Meet These 4 Millionaire Farmers Of India
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.