• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Agri-Biz» Isabgol Farming Is A Profitable Business For Farmers

ત્રણ મહીનામાં આ બિઝનેસ કરાવશે 2 લાખ રૂપિયા સુધીની કમાણી

નવી દિલ્હીઃ બિઝનેસ કરવા માટે તમે કોઈ આઈડિયાની શોધમાં છો મેડિસિનલ પ્લાન્ટ ફાર્મિંગ સાથે જોડાયેલો બિઝનેસ પણ તમારા માટે એક સારો મોકો બની શકે છે. તેમાંથી એક છે ઈસબગુલની ખેતી અને તેની સાથે જોડાયેલો બિઝનેસ. તેમાં તમે શરૂઆતમાં 10થી 15 હજાર રૂપિયાનું રોકાણ કરીને ત્રણ મહિનામાં 2થી 2.5 લાખ રૂપિયા કમાઈ શકો છો. તેની ઈન્કમનું આ સ્તર માત્ર 1 હેકટર કૃષિ ભૂમિના આધાર પર છે. એટલે કે તમારી પાસે એક હેકટર જમીન હોવી જરૂરી છે. જો તમે વધુ ખેતી કરી શકો છો તો ઈન્કમનો આ આંકડો ઘણો વધી શકે છે. ચાલો તમને જણાવીએ ઈસબગુલની ખેતી અને બિઝનેસ વિશે...
 
આગળની સ્લાઈડમાં જાણો, કેટલું મોટું છે બજાર...
(Agri-Biz Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Isabgol Farming Is A Profitable Business For Farmers
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.