• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Agri-Biz» 7 Volunteer Opportunities For Free Travel

કોઇ પણ ખર્ચ વિના વર્લ્ડ ટ્રાવેલની માણો મજા, રહેવા-ખાવાનું પણ મળશે Free

નવી દિલ્હીઃ દુનિયા ફરવાના આપના શોખને આપ ફ્રીમાં પૂરો કરી શકો છો. દુનિયાભરમાં કેટલીક એવી ઇન્સ્ટિટ્યુશન્સ છે જે આપને આ તક આપે છે.
આ ઇન્સ્ટિટ્યુશન્સની સાથે વોલેન્ટિયર તરીકે આપ જોડાઇને ફક્ત દુનિયા ફરવાની તક જ નહીં પરંતુ ખાવા-પીવા અને રહેવાની વ્યવસ્થા પણ તેમના તરફથી જ કરવામાં આવે છે.
 
એવામાં સોશ્યલ કોઝમાં હિસ્સો લઇને આપ કોઇ પણ ખર્ચ કર્યા વગર વર્લ્ડ ટ્રાવેલિંગની મજા ઉઠાવી શકો છો.
 
આગળની સ્લાઇડમાં જાણો ક્યા ઇન્સ્ટીટ્યૂશન આપી રહ્યાં છે આવી તક
(Agri-Biz Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 7 volunteer opportunities for free travel
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.