• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Vinod Khanna Took Dinner And Tested Gujarati Food In Hotel Rajwadu In 2007

વિનોદ ખન્નાને અમદાવાદની આ હોટલની કઢી-ખીચડી બહુ ભાવી હતી

અમદાવાદઃ ઘણાં લાંબા સમયથી બ્લડ કેન્સરની લાંબી બિમારીથી પીડાતા બોલીવુડના દિગ્ગજ અભિનેતા વિનોદ ખન્નાનું 70 વર્ષની વયે નિધન થયું છે. વિનોદ ખન્ના છેલ્લીવાર એકથી રાની ફિલ્મમાં નજરે પડયા હતા. તેમણે 141થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આમ તો વિનોદ ખન્નાનું ગુજરાત સાથે કોઇ ખાસ કનેક્શન નહોતું પરંતુ હાલના પીએમ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં બીજી ટર્મ માટે ચૂંટાયા ત્યારે અમદાવાદના ગુજરાત સ્ટેડિયમમાં એક ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો ત્યારે વિનોદ ખન્ના અમદાવાદ આવ્યા હતા.
 
અમદાવાદની જાણીતી રજવાડુ હોટલમાં ભાજપના 100 ડેલીગેટ્સ માટે ડિનરનું આયોજન થયું હતું. વિનોદ ખન્ના પંજાબી હતા છતાં તેમણે રજવાડુંમાં રાજસ્થાની કઢી-ખીચડીનો સ્વાદ માણ્યો હતો.
 
આગળની સ્લાઇડમાં વાંચો- શું કહેછે વિનોદ ખન્ના વિશે રજવાડુના માલિક મનિષ પટેલ...
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: vinod khanna took dinner and tested gujarati food in hotel rajwadu in 2007
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.