• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Check Out Best Unlimited Pizza Restaurants Of Ahmedabad

અમદાવાદમાં અનલિમિટેડ પિઝા માટે આ છે ફેવરીટ રેસ્ટોરન્ટ્સ, જાણો શું છે ભાવ

અમદાવાદઃઅમદાવાદની હોટલોમાં ગુજરાતી, પંજાબી અને કાઠિયાવાડી ભોજન તો અનેક વર્ષોથી મળી રહ્યું છે. પરંતુ હવે નવી પેઢી અને તેમાંય ખાસ કરીને બાળકો અને યંગસ્ટર્સમાં અનલિમિટેડ પિઝા ખાવાનું ચલણ વધી  રહ્યું છે. બદલાતા ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને આ ઇટાલિયન ફૂડની અનેક રેસ્ટોરન્ટ્સ અમદાવાદમાં ખુલી ગઇ છે.
 
છેલ્લા થોડાક વર્ષોમાં જે પિઝા રેસ્ટોરન્ટ્સ ખુલી છે તેમાં અનલિમિટેડનું ચલણ વધી રહ્યું છે. યુએસ પિઝાએ અનલિમિટેડ પિઝાની શરૂઆત કરી હતી અને ત્યાર પછી તો આજે રિઅલ પેપ્રિકા, પિઝા વર્લ્ડ, પિઝા ટ્યુન, સેમ્સ પિઝા, પિઝા પોઇન્ટ્સ, ગ્રીન પેપર્સ જેવી અનેક રેસ્ટોરન્ટ્સ સ્વાદ રસિયાઓને અનલિમિટેડ પિઝાનો આનંદ કરાવી રહી છે.
 
સામાન્ય રીતે આવી રેસ્ટેરન્ટ્સમાં અનલિમિટેડ પિઝા મીલમાં બેથી ત્રણ જાતના પિઝા, સ્ટાર્ટર, સૂપ, ગાર્લિક બ્રેડ, કોલ્ડ ડ્રિંક અને છેલ્લે આઇસસ્ક્રીમ આપવામાં આવે છે. તો આવો જોઇએ અમદાવાદમાં અનલિમિટેડ પિઝા આપતી રેસ્ટોરન્ટ્સ અને તેના ભાવ વિશે...
 
આગળની સ્લાઇડમાં વાંચો પિઝા વર્લ્ડમાં અનલિમિટેડ પિઝાનો શું છે ભાવ....
 
(ડિસ્ક્લેમરઃ અહીં દર્શાવેલી માહિતી જુદી જુદી વેબસાઇટ્સ અને ફોન ઇન્ક્વાયરી દ્ધારા લેવામાં આવી છે. ગ્રાહકોએ વધુ માહિતી માટે જે-તે રેસ્ટોરન્ટ્સનો સંપર્ક કરવો. ભાવ કે મેનુમાં ફેરફાર અંગે દિવ્યભાસ્કર.કોમની કોઇ જવાબદારી રહેશે નહીં) 
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check Out Best Unlimited Pizza Restaurants Of Ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.