• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Nishita Shah Fourth Richest Woman In Thailand And Titled Glamorous Pilot

આ હોટ ગુજરાતી યુવતી છે 3.5 હજાર કરોડની માલિક, ફોર્બ્સમાં મેળવ્યું છે સ્થાન

નવી દિલ્હીઃ મોસ્ટ એલિજિબલ ગુજરાતી ગર્લ, હોટ બિઝનેસ વૂમન અને ગ્લેમરસ પાયલોટ આ કેટલાક એવા ટાઇટલ છે જે નિશિતા શાહ માટે વપરાતા રહે છે. રસપ્રદ વાત એ છે કે નિશિતા આ બધા માપદંડો પર ખરી ઉતરે છે. એક તરફ તે પોતાના ફેમિલી બિઝનેસને ઝડપથી આગળ વધારી રહી છે તો બીજી તરફ પોતાના ગ્લેમરસ લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેને ફોર્બ્સ મેગેઝિન તરફથી નેકસ્ટ જનરેશન બિલિયોનરનો એવોર્ડ પણ મળી ચૂકયો છે. હાલના સમયમાં 3.5 હજાર કરોડથી વધુનો બિઝનેસ એમ્પાયર સંભાળી રહી છે. આવો જાણીએ ગ્લેમર અને ટેલેન્ટનો બેજોડ નમૂનો નિશિતા શાહની ગ્લેમરસ ઝિંદગી અને બિઝનેસ અંગે.... 
 
જાણો કોણ છે નિશિતા શાહ
  • નિશિતા શાહ ગુજરાતી મુળની થાઇ નાગરિક છે.
  • તેમના પિતા કિરિટ શાહની કંપની જેપી ગ્રુપ 150 વર્ષથી શિપિંગ બિઝનેસમાં સક્રિય છે.  
  • હાલના સમયમાં તે થાઇલેન્ડની 5મી સૌથી અમીર મહિલા છે.
  • જો કે તે પોતાના ગ્લેમરસ અને હોટ લુકને કારણે સૌથી વધુ ચર્ચામાં રહે છે.
  • સાથે જ તે બિઝનેસમાં વધુ એન્ગેજ રહેવાના કારણે પણ તેમની ચર્ચા થતી હોય છે.  
  • તેમને ક્યારેક મોસ્ટ એલિજિબલ ગુજરાતી ગર્લનું ટાઇટલ પણ મળી ચુક્યું છે.  
આગળ વાંચો- ફોર્બ્સની નેકસ્ટ જનરેશન લિસ્ટમાં મળી જગ્યા.... 

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.