• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Mahesh Shah, Others Being Probed For False Income Declaration

નોટબંધી પછી ગુજરાતમાં 30 જેટલા આઇટી સર્વેમાં 22.93 કરોડ થયા સીઝ

અમદાવાદઃ ડિમોનેટાઇઝેશન બાદ ગુજરાતમાં ઇન્કમ ટેક્સ વિભાગે લગભગ 30 સર્ચ જેટલા સર્ચ અને 13 જેટલા સર્વે હાથ ધર્યા હતા. ગુજરાત ઇન્કમ ટેક્સ વિભાગના 30 જેટલા સર્ચમાં કુલ 22.93 કરોડની એસેટ્સ સીઝ થઇ છે.
 
ગુજરાત ઇન્કમ ટેક્સ વિભાગના ડિરેકટર જનરલ (ઇન્વેસ્ટિગેશન) પી.સી.મોદીએ જણાવ્યું હતું કે 22.93 કરોડમાંથી 3.53 કરોડ રૂપિયાની નવી નોટો સીઝ કરવામાં આવી છે. કુલ 13 જેટલા સર્વેમાં 50.15 કરોડની કબૂલાત કરવામાં આવી છે. સર્ચ અને સર્વેની કામગીરી જ્વેલર્સ, બિલ્ડર્સ સહિત દરેક પ્રકારના વ્યક્તિઓ સામે કરવામાં આવી છે.  
 
ગુજરાતના પ્રિન્સિપાલ ચીફ કમિશ્નર ઓફ ઇન્કમ ટેક્સ બી.ડી.ગુપ્તાએ જણાવ્યું હતું કે 13760 કરોડની બ્લેકમનીની આઇડીએસ હેઠળ જાહેરાત કરનાર મહેશ શાહ અને તેના સીએ તહેમુલ શેઠના સામે ફોલ્સ ડિક્લેરેશન બદલ ટૂંક સમયમાં લિગલ એકશન લેવાશે. ગુરૂવારે અમદાવાદમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન તેમણે પત્રકારોને આ માહિતી આપી હતી.
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mahesh Shah, others being probed for false income declaration
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.