• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Top 10 Scrumptious Panipuri Places In Ahmedabad

અમદાવાદમાં આ 10 જગ્યાની પાણીપુરી છે ફેમસ, જાણો એક ડિશનો ખર્ચ

અમદાવાદઃપાણીપુરીનું નામ પડે એટલે મોંમા સ્વાભાવિક રીતે પાણી આવી જાય. ગુજરાતીઓ અને તેમાંય ખાસ કરીને અમદાવાદીઓ પાણીપુરીના દિવાના છે.એટલું નહીં, પુરૂષો કરતાં મહિલાઓ પાણીપુરીની વધારે શોખીન હોય છે. અમદાવાદમાં લગભગ દરેક વિસ્તારમાં લારીઓથી માંડીને મીઠાઇ કે ફરસાણની દુકાનો બહાર પાણીપુરીના કાઉન્ટર તમને જોવા મળશે. પાણીપુરીમાં પણ રેગ્યુલરની સાથે રગડાવાળી તેમજ દહીપુરી, સેવપુરી જેવી વેરાયટી તમને જોવા મળશે, તો પાણીમાં પણ  રેગ્યુલરની સાથે ગળ્યું, ફુદીના, હાજમાહજમ, જલજીરા સહિત અલગ-અલગ સ્વાદનું પાણી પણ મળે છે. અમદાવાદમાં વિસ્તાર અને બ્રાન્ડ પ્રમાણે પાણીપુરીની એક પ્લેટ તમને 15 કે 20 રૂપિયાથી લઇને દોઢસો રૂપિયા સુધીમાં મળે છે. આજે અમે તમને અમદાવાદના આવા જ 10 સ્થળોની પાણીપુરી વિશે જણાવીશું....
 
આગળની સ્લાઇડમાં વાંચો વધુ એક સ્થળની પાણીપુરી વિશે.....
 
(નોટઃ અહીં દર્શાવેલા ભાવ ઓનલાઇન સાઇટ ઝોમેટો પરથી લેવામાં આવ્યા છે. કિંમતમાં ફેરફાર હોઇ શકે છે. દિવ્યભાસ્કર ડોટ કોમના વાચકોએ જે-તે સ્થળના ભાવ અને વેરાયટી અંગે રૂબરુ જઇ ખાતરી કરી લેવી.) 
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: top 10 Scrumptious panipuri Places In Ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.