• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» These 25-Year-Old Founders Are Trying To Make Their Mark In A $5.3 Billion Market

આ ગુજરાતીઓએ ઇનામમાં જીતેલા નાણાંથી શરૂ કર્યો બિઝનેસ, આજે કરોડોમાં કમાણી

અમદાવાદઃ જમાનો ઇ-કોમર્સનો છે. ઓન લાઇન બિઝનેસ કરીને શરૂ થયેલા સ્ટાર્ટ અપ સારો એવો બિઝનેસ કરી રહ્યા છે અને તેમની કમાણી વધી રહી છે. આવું જ એક સોફટવેર આધારિત સ્ટાર્ટઅપ છે ગ્રિડલ. માત્ર 10 લાખ રૂપિયાથી શરૂ થયેલું આ સ્ટાર્ટ અપ આજે કરોડોમાં કમાણી કરી રહ્યું છે.
 
સ્ટાર્ટ અપનું નામ છે gridle.io (ગ્રિડલ). માત્ર 25 વર્ષની ઉંમરના ત્રણ યુવાન મિત્રો યશ શાહ, અભિષેક દોશી અને અનુપમા પંચાલે શરૂ કરેલું ગ્રિડલ એક સોફટવેર આધારિત પ્રોડક્ટિવિટી પ્લેટફોર્મ છે. આપણે ઓફિસમાં કામ કરતા હોઇએ ત્યારે આપણે ચેટ બોક્સિસ, ફાઇલ શેરિંગ ટુલ્સ અને ઇમેલ સહિત મલ્ટીપલ ટુલ્સનો ઉપયોગ કરીએ છીએ. ગ્રિડલ આ બધા ટુલ્સને યુનિફાઇ કરવાનું કામ કરે છે. એટલે કે ઓડિયો વિડિયો કોન્ફરન્સિંગ સાથે ચેટ, ફાઇલ્સ, ટાસ્ક, પ્રોજેકટ અને ટીમ મેનેજમેન્ટ જેવી બાબતોને એક સરખી કરે છે.
 
કંપનીના કો ફાઉન્ડર યશ શાહ જણાવે છે કે ગ્રિડલ એક ક્લાઉડ બેઝ પ્લેટફોર્મ છે જેનાથી અમારા કસ્ટમર્સને એક જગ્યાએ કોમ્યુનિકેશનની તમામ સુવિધા મળે છે. કંપનીઓને વેબ કે મોબાઇલ પર  તેમના કન્ટેન્ટ, કોન્ટેક્સ્ટ અને સાથીમિત્રો માટે કોમ્યુનિકેશનનું એક જ માધ્યમથી થઇ શકે છે. સામાન્ય રીતે કંપનીઓ અને તેમના કર્મચારીઓ મહિનામાં 28 કલાક માત્ર ચેટ, ફાઇલ શેરિંગ અને મેઇલ જેવા ટુલ્સનો અલગ અલગ ઉપયોગ કરવામાં જ ખર્ચી નાંખે છે. ગ્રિડલ તેનું બેસ્ટ સોલ્યુશન છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો શું કહે છે ગ્રિડલના ફાઉન્ડર યશ શાહ....
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: these 25-year-old founders are trying to make their mark in a $5.3 billion market
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.