• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Swapna Srushti Water Park With 7 Wonders And Elegant Resort

આ ગુજરાતીએ બનાવ્યો છે એવોર્ડ વિજેતા વોટરપાર્ક, તેમાં છે 7 અજાયબીઓ

અમદાવાદઃ ઉનાળો આવે ત્યારે ગરમીથી બચવા માટેનું ઉત્તમ સ્થળ એટલે વોટરપાર્ક. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક વોટરપાર્ક ખુલી ગયા છે. પરંતુ રાજયમાં વોટરપાર્કનું નામ આવે એટલે મુખ્ત્વે બે નામ લોકોના મુખે જરૂર ચર્ચાય. ગુજરાતનો પ્રથમ વોટર પાર્ક એટલે મહેસાણાનો શંકુ વોટરપાર્ક અને બીજો એટલે ગાંધીનગરના મહુડી નજીકનો સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્ક એન્ડ રિસોર્ટ.
 
પ્લોટિંગ અને કન્સ્ટ્રક્શનનું કામ કરતાં દિપકભાઇ પટેલે વર્ષ 1999માં સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્કની શરૂઆત કરી. અને આજે આ વોટરપાર્કની ગણતરી ગુજરાતના ટોચના વોટરપાર્કમાં થાય છે. જેને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા છે. સાબરમતિ નદીના કિનારે, કુદરતના સાનિધ્યમાં મહુડી નજીક બનેલો આ વોટરપાર્ક તમને આનંદની એક અલગ જ અનુભૂતિ કરાવે છે.
 
સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્કમાં સાત અજાયબીઓ વિશ્વમાં સૌ પ્રથમ છે. આ વોટરપાર્કની પહેલી અજાયબી છે તેનો સ્નોફોલ. આ સ્નોફોલ તમને કાશ્મીર કે સિમલાની યાદ અપાવે છે. આ ઉપરાંત, મિસિસીપી વોટરરાઇડ, વેવપુલ, વોટરફોલ, રેઇન એટ વીલ સહિત સાત અજાયબીઓ અહીં છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો સ્વપ્નસૃષ્ટિની શરૂઆતથી અત્યાર સુધીની સફર વિશે.....
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Swapna Srushti Water Park with 7 wonders and elegant resort
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.