• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Know About Top 15 Ice Cream Parlours In Ahmedabad

અમદાવાદના 15 ફેમસ Ice-Cream સ્પોટ, તવાથી લઇને ધુમાડા સુધીની વેરાયટી

અમદાવાદઃમે મહિનાની કાળઝાળ ગરમી પડી રહી છે. અને ગરમીમાં સૌથી વધુ મજા આવતી હોય તો તે છે આઇસ્ક્રીમ ખાવાની. અમદાવાદમાં પારો 42 ડિગ્રીને વટાવી ગયો છે ત્યારે આઇસ્ક્રીમ ખાવાનું મન તો આપને જરૂર થતું હશે. આમ તો અમદાવાદમાં નાના-મોટા અનેક આઇસ્ક્રીમ પાર્લર કે રેસ્ટોરન્ટ્સ છે, જેમાં તમને 20-30 કે 100થી વધુ વેરાયટી અને ફ્લેવરના આઇસ્ક્રીમ ખાવા મળશે. આ આઇસ્ક્રીમ પાર્લરમાં હવે તો નવી વેરાયટી પણ આવી છે. રેગ્યુલર ડેઝર્ટ આઇસ્ક્રીમની સાથે સાથે નેચરલ આઇસ્ક્રીમ, તવા કે નાઇટ્રોજન આઇસ્ક્રીમની અનેક વેરાયટી તમને અમદાવાદમાં મળી જશે.આજે અમે આપને અમદાવાદના આવા જ કેટલાક આઇસ્ક્રીમ પાર્લર વિશે જણાવીશું જ્યાં તમે આઇસ્ક્રીમને ભરપૂર એન્જોય કરી શકશો.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો બીજા કેટલાક આઇસ્ક્રીમ પાર્લર વિશે...
 
(નોટઃ અહીં દર્શાવેલી માહિતી ઝોમેટો વેબસાઇટ પરથી લેવામાં આવી છે. કિંમત અને વેરાયટીમાં ફેરફાર હોઇ શકે છે. ગ્રાહકે રૂબરૂ જઇને ચકાસણી કરી લેવી. ભાવમાં ફેરફાર અંગે દિવ્યભાસ્કર.કોમની કોઇ જવાબદારી રહેશે નહીં)
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know about Top 15 Ice Cream Parlours in Ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.