• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» IDBI Bank NPA Recovery, Lender Launcher Aggressive Turnaround Strategy

IDBI બેન્ક 45,500 કરોડની NPA ઘટાડવા સક્રિય, રિટેલ પોર્ટફોલિયો પર ધ્યાન આપશે

IDBI બેન્ક 45,500 કરોડની NPA ઘટાડવા સક્રિય, રિટેલ પોર્ટફોલિયો પર ધ્યાન આપશે
અમદાવાદ: આઇડીબીઆઈ બેન્કે રૂ.45,500 કરોડની એનપીએને નીચે લાવવા માટે વિવિધ પગલાં હાથ ધર્યા છે. બેન્કની એનપીએમાં સૌથી મોટો હિસ્સો સ્ટીલ, ઇન્ફ્રાસ્ટ્રકચર- પાવર સેગમેન્ટનો છે અને ટેલિકોમ ઉદ્યોગની સ્ટ્રેટમાં પણ વૃધ્ધિ થઈ છે એમ બેન્કના ડેપ્યૂટી એમડી જી.એમ. યાદવડકરે જણાવ્યું હતું.
 
તેમનું કહેવું હતું કે, બેન્કની એનપીએને નીચે લાવવા માટે વિવિધ પગલાં લેવાની પ્રોસેસ શરૂ કરી દીધી છે જે હેઠળ ક્રેડિટ મોનેટરિંગ ગ્રૂપની રચના કરવામાં આવી છે જે ત્રણ સ્તરે કાર્યરત રહેશે. આમાં કેશ રિકવરી, એસેટનું એઆરસીને વેચાણ કરવું અને લોન અપગ્રેડેશન કરવા પર ભાર મૂકવામાં આવશે. બેન્કે રિટેલ કામકાજનો આ વર્ષે ગ્રોથ 15 ટકાનો અંદાજ્યો છે. આ ઉપરાંત પ્રાયોરિટી સેક્ટરમાં ધિરાણ વધારવાની કામગીરી હાથ ધરી છે.
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: IDBI Bank NPA recovery, Lender launcher aggressive turnaround strategy
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.