• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» These Gujarati Brands Are Category Leaders In India

એરકૂલર હોય કે આઇસક્રીમ, આ છે ગુજરાતની મોસ્ટ ટ્રસ્ટેડ ટોપ બ્રાંડ્સ

અમદાવાદઃ રાજ્યમાં ગરમીનો પારો ઊંચે ચઢી રહ્યો છે ત્યારે ઠંડીથી રાહત મેળવવા માટે લોકો વિવિધ ઉપાયો અજમાવતાં હોય છે. ગરમીથી રાહત મેળવવા માટેનું મધ્યમ વર્ગને પોસાય તેવું સાધન એરકૂલર્સ છે. એક અંદાજ મુજબ ભારતમાં હાલ વર્ષે 30 લાખ કૂલરનું વેચાણ થઈ રહ્યું છે અને રૂ. 3,૦૦૦થી લઈને રૂ. 15,૦૦૦ સુધીની રેન્જમાં ઉપલબ્ધ છે. કૂલરની કેટેગરીમાં અમદાવાદની સિમ્ફની બ્રાન્ડનું લગભગ એકચક્રી શાસન છે. અહીં સિમ્ફની ઉપરાંત ગુજરાતની સૌથી વિશ્વસનીય એવી ટોચની 10 બ્રાન્ડસનો પરિચય આપ્યો છે.
સિમ્ફની
 
કુલર્સ સબ કેટેગરી ઓફ ધ ડ્યુરેબલ્સ લિસ્ટમાં મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ તરીકે સિમ્ફનીનું નામ અચૂક લેવું પડે. ભારતમાં એરકૂલરનું કુલ માર્કેટ આશરે 2,500 કરોડ રૂપિયાનું છે. જેમાં 15 ટકા હિસ્સો સંગઠિત કંપનીઓનો છે. સંગઠિત કંપનીઓમાં સિમ્ફનીનો વોલ્યુમની રીતે અંદાજે 40 ટકા હિસ્સો છે. કંપનીની માર્કેટ કેપ 8,500 કરોડ રૂપિયાથી વધારે છે. સિમ્ફની લિમિટેડ 60થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે. યુએસ, મેક્સિકો, ભારતમાં ઓફિસો, યુરોપ, અમેરિકા, એશિયા અને આફ્રિકા સહિત 15 દેશોમાં સેલ્સ ટીમ ઉપરાંત 8 પેટન્ટ્સ, 49 ડિઝાઇન્સ, 108 ટ્રેડમાર્ક્સ, 7 કોપીરાઇટ્સ ધરાવે છે.
  આગળ વાંચો,આઇસક્રીમની અગ્રણી ગુજરાતી બ્રાન્ડ વાડીલાલ કેમ વિશ્વસનીય છે..
 
 
 
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These Gujarati Brands Are Category Leaders In India
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.