• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Check Out Which Things You Are Getting Free In Gujarat

ગુજરાતમાં આ બધુ માણી શકો છો તદ્દન Free, તેમાં ખર્ચવા નહિ પડે રૂપિયા

અમદાવાદઃ તાજેતરમાં જ રિલાયન્સ જિયોએ તેની ફ્રી ઓફરને ટ્રાઇના દબાણમાં 15 એપ્રિલ પછી લંબાવવાનો નિર્ણય પાછો ખેંચ્યો ત્યારે અનેક લોકો નિરાશ થયા. કારણ સ્પષ્ટ છે કે ફ્રીમાં મળતી એક વસ્તુ બંધ થઇ. સામાન્ય રીતે કોઇ પણ વસ્તુ ફ્રીમાં મળે તેનો આનંદ અનેરો હોય છે. કેરીને આંબા પરથી તોડીને ખાવામાં જે મજા આવે છે તે ખરીદીને ખાવામાં નથી આવતી. માણસનો સ્વભાવ જ એવો છે કે તેને ફ્રીમાં મળથી વસ્તુ વધારે ગમે છે. એટલે જ ગત વર્ષે જ્યારે જિયોનું લોન્ચિંગ થયું ત્યારે લોકોએ કાર્ડ ખરીદવા માટે રીતસરની પડાપડી કરી હતી.
 
ગુજરાતમાં પણ કેટલીક વસ્તુનો અનુભવ તમે ફ્રીમાં કરી શકો છો. આ એવી વસ્તુ કે સેવા છે જે તમને તદ્દન મફતમાં મળે છે. એટલે કે તેને ખર્ચવા માટે તમારે કોઇ રૂપિયા નહીં ખર્ચ કરવા પડે.
 
તો આવો જોઇએ ગુજરાતમાં મળતી આવી જ કેટલીક વસ્તુઓ વિશે....
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check out which things you are getting free in gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.