• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» The-Most-Expensive-Gujarati-Dish-Is-In-Hotel-Aagashiye-Of-Ahmedabad

અમદાવાદમાં અનલિમિટેડ ગુજરાતી થાળી માટે આ છે ફેમસ રેસ્ટોરાં, જાણો ભાવ

અમદાવાદઃ અમદાવાદમાં વિકેન્ડ્સમાં મોટાભાગે લોકો બહાર ફરવા જવાની સાથે હોટલમા જમવાનું પસંદ કરે છે. પંજાબી,ચાઇનીઝ કે કોન્ટિનેન્ટલની સાથે જ ગુજરાતી થાળી અમદાવાદીઓની ફેવરીટ ડીશ રહી છે. આજે અમે આપને જણાવીશું કે અમદાવાદમાં સૌથી સારી અનલિમિટેડ ગુજરાતી થાળી કયાં મળે છે.
 
અમદાવાદમાં ગુજરાતી થાળી માટે કેટલીક Restaurants લોકોમાં ઘણી જ ફેવરીટ છે. ખાસ કરીને વિશાલા,અગાશીએ, રજવાડુ, અમે ગુજરાતી, પકવાન, ગોરધન થાળ જેવી Restaurants ગુજરાતી થાળી માટે પોપ્યુલર છે. અનલિમિટેડ ગુજરાતી ખાવા માટે આવી રેસ્ટોરન્ટમાં સામાન્ય રીતે વેલકમ ડ્રિંકથી માંડીને ડેઝર્ટ સુધી પીરસવામાં આવે છે. ગુજરાતી ડિશમાં સામાન્ય રીતે બે કે ત્રણ શાક, ફરસાણ, મીઠાઇ, છાશ, પાપડ, સલાડ, ચટણી, રોટી, ભાખરી, રોટલાં કે પૂરી જેવી વાનગીઓ પીરસવામાં આવે છે.
 
તો આવો જોઇએ અમદાવાદમાં અનલિમિટેડ ગુજરાતી જમવા માટે કઇRestaurantsછે ફેવરીટ...
 
આગળની સ્લાઇડમાં વાંચો વિશાલામાં ગુજરાતી થાળીનો શું છે ભાવ...
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: the-most-expensive-gujarati-dish-is-in-hotel-aagashiye-of-ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.