• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Book Luxurious Duplex In KEDARAM-44 In Vatva And Get Furniture Free

વટવામાં ડુપ્લેક્સ બુક કરાવો, મેળવો ફ્રીજ, ટીવી, સોલર સિસ્ટમ, મોડ્યુલર કિચન અને ફર્નિચર

અમદાવાદઃ દિવ્ય ભાસ્કર અને કેદારમ્-44 લાવી રહ્યા છે ગૃહ પ્રવેશ યોજના. 20 અને 21 મેના રોજ વટવા વિસ્તારમાં 80 ફૂટના રોડ ટચ આવેલી કેદારમ્-44ની સાઇટ પર મુલાકાત લેનારને સ્યોર ગિફ્ટ ઉપરાંત આ 2બીએચકે લક્ઝુરિયસ ડુપ્લેક્સ બુક કરાવનારને ટી.વી., ફ્રીજ, મોડ્યુલર કિચન ફર્નિચર અને બેડરૂમ ફર્નિચર ગિફ્ટ તરીકે અપાશે.

ગ્રાહકોને રોકાણની તક માટેનું માર્ગદર્શન મળી રહે તેમજ તેમને વ્યક્તિગત લાભ થાય તે માટે દિવ્ય ભાસ્કર અને કેદારમ્-44ના ઉપક્રમે એક વિશેષ યોજના અમલમાં મૂકવામાં આવી છે. વટવા વિસ્તારના 80 ફૂટના રોડ ટચ આવેલી આ સ્કીમમાં માત્ર રૂ.44 હજારના રોકાણથી જ બુકિંગ કરાવી શકાશે. આ સ્કીમમાં રોકાણ કરીને ફ્લેટના ભાવે તમે ફુલ્લી ફર્નિશ્ડ 2બીએચકે ડુપ્લેક્સના માલિક બની શકો છો. અહીં ગ્રાહકે બાકીની રકમ પઝેશન સમયે ભરવાની રહેશે.
 
આ સ્કીમમાં રોકાણ કરનારને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2 લાખ 67 હજાર રૂપિયા સુધીનો લાભ અથવા ઓછા વ્યાજ દરની સ્કીમનો લાભ મળશે. આ સ્કીમ ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરીયા, ક્લબ હાઉસ, આરસીસી રોડ, સીટિંગ એરિયા, ગેસ લાઇન, સીસીટીવી કેમેરા, 24 કલાક સિક્યોરિટી, 24 કલાક પાણીની સુવિધાથી સજ્જ છે. સાઇટનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ટૂંકમાં પઝેશન પણ મળશે. મહત્ત્વના લોકેશન પર આવી સાઇટના સેમ્પલ હાઉસ તૈયાર છે સાથે 100 ટકા લોન પેપર પણ ઉપલબ્ધ છે.
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Book luxurious duplex in KEDARAM-44 in Vatva and get furniture free
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.