• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Anil Ambani Shopping With Tina Ambani For Gujarati Snacks

મીઠાઇ-ફરસાણની આ દુકાન અનિલ અંબાણીની પણ છે ફેવરીટ, જુઓ Photos

અમદાવાદઃ ડચિસ બેન્કના એક રિપોર્ટ અનુસાર રિલાયન્સ જિયોથી અનિલ અંબાણીની આર.કોમને 1600 કરોડ રૂપિયાનું નુકસાન થવાની શકયતા છે. એક સામાન્ય માણસ એવું વિચારતો હશે કે કરોડપતિઓને કોઇ ચિંતાઓ નથી હોતી. પરંતુ ચિંતાઓ વચ્ચે પણ તેઓ કેવી રીતે જીવે છે તે અનિલ અંબાણી પરથી શીખી શકાય છે. એક સામાન્ય વ્યક્તિની જેમ તમે અનિલ અંબાણીને આર કોમની ઓફિસમાં કોફી પીતા પણ જોઇ શકાય છે તો અનિલ અંબાણી તમને કોઇ મીઠાઇની દુકાનમાં જોવા મળી શકે છે. તો મરીન ડ્રાઇવ છે અનિલ અંબાણીનું ફેવરીટ સ્થળ. આ જગ્યાએ દરરોજ સવારે તેઓ કસરત કરતા નજરે પડે છે.
 
મુંબઇના માટુંગામાં 30 વર્ષ જુની એક ડ્રાયફ્રૂટ્સ અને મીઠાઇની દુકાન ગુજરાતીઓમાં ફેવરીટ છે. જ્યાં કરોડપતિઓ પણ ખરીદી કરવા આવે છે. વર્ષ 2014માં અનિલ અને ટીના અંબાણીની દુકાનમાં ખરીદી કરતી એક તસવીર ગ્રાહકે ખેંચી હતી.  
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ અનિલ અંબાણીના જોગિંગથી લઇને ઓફિસમાં કોફી પીતા ફોટોઝ...
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Anil Ambani shopping with tina ambani for Gujarati snacks
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.