• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» GST Rates : Know What Will Cost More And What Will Be Cheaper For You

GST ના નક્કી થઇ ગયા રેટ, આ છે સસ્તી અને મોંઘી પ્રોડકટનું લિસ્ટ

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ને સરકાર 1 જુલાઇથી લાગૂ કરવાની તૈયારી કરી રહી છે. જેના માટે શનિવારે જીએસટી કાઉન્સિલે છ પ્રોડક્ટના જીએસટી રેટ ફાઇનલ કરી દીધા છે. આ રેટ્સને કારણે એક તરફ તમને નવી ચીજો મોંઘી મળશે તો કેટલાકની કિંમત ઘટશે.
 
જીએસટી કાઉન્સિલે શનિવારે ગોલ્ડ, બિસ્કિટ, બીડી, રેડિમેટ ગાર્મેન્ટ્સ, ફુટવેર, યાર્ન અને ફેબ્રિક માટે જીએસટી રેટ્સના સ્લેબ નક્કી કરી લીધા છે. ગોલ્ડ માટે 3 ટકા જીએસટી નક્કી કરવામાં આવ્યો છે. તો ફુટવેરને 18 ટકા ટેક્સ સ્લેબની મર્યાદામાં રાખવામાં આવ્યા છે. આ રેટ્સના કારણે આ પ્રોડક્ટમાં કેટલીક સસ્તી થઇ જશે, પરંતુ કેટલાકની કિંમત વધી જશે.
 
આગળ જાણો- જીએસટી રેટ નક્કી થયા બાદ શું થયું છે સસ્તુ અને શું છે મોંઘુ, જાણો લિસ્ટ
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: GST Rates : know What will cost more and what will be cheaper for you
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.