• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» Inform I-T Department If You Got Cash Gift Of Rs.20,000 Or More After Note Ban

નોટબંધી પછી 20 હજારથી વધુ કેશ ગિફ્ટ અંગે I-T વિભાગને જણાવવું પડશે

નવી દિલ્હીઃનોટબંધી પછી જો કોઇએ રૂ.20,000 કે તેનાથી વધુ કેશ ગિફ્ટ કે ડોનેશનલ લીધા હશે તો હવે તેની જાણકારી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવી પડશે. સરકારે જણાવ્યું છે કે જો ટેક્સ પેયરે કોઇની પાસેથી રૂ.20 હજાર કે તેનાથી વધુ કેશ ગિફ્ટ લીધી હોય તો તેની પૂરી ડીટેલ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવી જરૂરી છે. બહારની વ્યક્તિ પાસેથી વર્ષમાં રૂ.50,000 સુધી લઇ શકાય ગિફ્ટ...
 
- ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંગીત ગુપ્તાએ મનીભાસ્કરડોટકોમને જણાવ્યું કે તમે બહારની વ્યક્તિ પાસેથી વર્ષમાં રૂ.50,000 સુધીની ગિફ્ટ લઇ શકે છે. તેના પર કોઇ ટેક્સ નથી લાગતો. સામાન્ય રીતે ફેમિલી ફંક્શનમાં કેશમાં ગિફ્ટ આપવામાં આવે છે.
- ગુપ્તાએ જણાવ્યું કે ભારતમાં ફેમિલી મેમ્બર્સથી મળતી ગિફ્ટ પર ટેક્સ નથી લાગતો. તેમાં ગમે તેટલી રકમ આપી શકાય છે. શરત એટલી કે ગિફ્ટ આપનાર કબૂલે કે તેણે ગિફ્ટ આપી છે અને લેનારે પણ એવું કહેવું પડે.
- જોકે, સરકાર ગિફ્ટ આપનારને આ રકમનો સ્રોત પૂછી શકે છે.
 
18 લાખ લોકોની જમા રકમનું વેરિફિકેશન થશે

- ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ક્લીન મનીની શરૂઆત કરી દીધી છે. તે અનુસાર નોટબંધી દરમિયાન 18 લાખ લોકોના કેશ ડિપોઝિટનું વેરિફિકેશન કરવામાં આવશે. રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ જણાવ્યું કે, `એવા મોટા કેશ ડિપોઝિટર્સની ઓળખ કરવામાં આવી છે કે જેમના પ્રોફાઇલ નોટબંધી દરમિયાન જમા થયેલી રકમ સાથે મેચ થતી નથી.'
 
આગળ વાંચો- નોટબંધી પછીના ટ્રાન્ઝેક્શન પર માગેલા જવાબની ટાઇમ લિમિટ વધી...
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: inform I-T department if you got cash gift of Rs.20,000 or more after note ban
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.