• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» How These Food And Consumers Items Will Cost You, Know Here

GSTના અમલ પછી રોજની વપરાશની આ ચીજો કેટલામાં પડશે, જાણો કેટલો થશે ખર્ચ

નવી દિલ્હીઃસરકારે જીએસટીના દરો નક્કી કરી દીધા છે. હવે લગભગ એ નક્કી જેવું છે કે 1 જુલાઇથી જીએસટીનો અમલ શરૂ થઇ જશે. જીએસટી લાગુ થયા પછી કેટલીક ચીજો સસ્તી થશે અને કેટલીક ચીજવસ્તુઓ મોંઘી થશે. અમે હાલના ટેક્સના રેટ અને જીએસટી પછી લાગુ પડનારા રેટના કારણે થતા ફેરફારની ગણતરી કરીને એ જણાવવાનો પ્રયાસ કર્યો છે કે સામાન્ય માણસના રસોડાની આ ચીજવસ્તુઓ પર કેવી અને કેટલી અસર પડશે.
 
અમે અહીં એક નાના પરિવારની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને આ ગણતરી કરી છે. દૂધ, શાકભાજી, ફળ, બ્રેડ, બાસમતી ચોખા, લોટ, દાળની કિંમતમાં જીએસટીથી કોઇ ફેરફાર નહિ થાય.
 
આગળ જાણો, કેવી અસર થશે રસોડાની ચીજવસ્તુઓ પર....
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: How these food and consumers items will cost you, know here
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.