• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» Traders Must Do These Five Things Before GST

એક જુલાઇથી લાગૂ થઇ રહ્યો છે GST, કરી લો આ 5 કામ નહીં તો વધશે મુશ્કેલી

નવી દિલ્હીઃ હવે એક જુલાઇથી ગુડ્સ એન્ડ સર્વિસિઝ લાગુ થવા તૈયાર છે. ત્યારે આવતા 40 દિવસમાં વેપારીઓએ ઘણાં એવા કામ કરવા જોઇએ, જે જીએસટી લાગુ થતા કરવા જરૂરી છે.
 
થશે આ નુકસાન
 
1 જીએસટીમાં એક જુનથી રજિસ્ટ્રેશન વિન્ડો ખુલી રહી છે જેની પર 15 જૂન સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. નહીં તો ટ્રેડર્સ, વેપારીઓને વેટમાં બાકી ટેક્સ ક્રેડિટ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહીં મળે. વેટ રિફન્ડ નહીં મળે. ઉપરાંત, ટેક્સ રિટર્ન ફાઇલ નહીં શકે. એકાઉન્ટિંગ સિસ્ટમને નવા ટેક્સ રેટની સાથે અપગ્રેડ કરાવી લો સરકાર આના માટે એપ અને સોફ્ટવેર પણ લાવશે. જેને વેપારી ડાઉનલોડ કરી શકે છે.
 
શું છે કમ્પોઝિટ સ્કીમ
  
20 લાખથી ઉપરના અને 50 લાખ રૂપિયા સુધીના વાર્ષિક ટર્નઓવરવાળા વેપારીઓ જીએસટીમાં આવનારી કમ્પોઝિટ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે. આ સ્કીમ હેઠળ ટેક્સ રેટ ઓછો છે. આ સ્કીમમાં વેપારીઓએ ફકત 2 ટકા ટેક્સ ચુકવવો પડશે.
 
 
આગળની સ્લાઇડમાં જાણો – ક્યાં કરાવશો રજિસ્ટ્રેશન
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Traders Must Do These Five Things Before GST
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.