• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» Government Has Finalised The Cess Rate On 55 Items In GST Regime

GST: પાન-મસાલા ગુટખા પર 204%, કોલ્ડ ડ્રિંક્સ પર લાગશે 12% સેસ

નવી દિલ્હીઃ એક જુલાઇથી જીએસટી લાગુ થવાથી સૌથી વધુ સેસ 204% પાન મસાલા, ગુટખા પર લેવાશે. ઉપરાંત, કોલ્ડ ડ્રિંક્સ પર 12% અને મોટી કારો પર 15% સુધી સેસ લાગશે. કેન્દ્ર અને રાજય સરકારોએ જીએસટી હેઠળ લકઝરી આઇટમ્સ પર સેસ લગાવવાની સહમતિ આપી છે. કારો પર આ રીતે લાગશે સેસ...
 
 
- સૌથી ઓછો સેસ ચાર મીટરથી નાની અને 1200થી ઓછી કારો પર એક ટકા લાગશે. તો મોટી કારો પર 15 ટકા સેસ લાગશે.
કાર સેગમેન્ટ
લંબાઇ અને સીસી
સેસ (ટકા)
નાની (પેટ્રોલ)
4 મી.થી ઓછી અને 1200 સીસીથી ઓછી
1
નાની (ડીઝલ)
4 મી.થી ઓછી અને 1500 સીસીથી ઓછી
3
મિડ સેગમેન્ટ
1500 સીસીથી ઓછી
15
મોટી કાર
1500 સીસીથી વધુ
15
એસયૂવી
4 મી.થી ઓછી અને 1500 સીસીથી ઓછી
15
મિડ સેગમેન્ટ હાઇબ્રિડ
1500 સીસીથી ઓછી
15
હાઇબ્રિડ
1500 સીસીથી ઓછી
15
હાઇડ્રોજન વ્હીકલ
4 મી.થી ઓછી
15
મોટરસાઇકલ
1500 સીસીથી ઓછી
3
એરક્રાફ્ટ (પર્સનલ યૂઝ)
-
3
યાચ
-
3
 
શું થશે અસર
 
- નાની કારો મોંઘી થઇ શકે છે
- મોટી કારોની કિંમતોમાં ઘટાડો આવી શકે છે.
 
ગુટખા તમાકુ પર સૌથી વધુ સેસ
 
જીએસટી કાઉન્સિલ દ્ધારા પાન મસાલા પર 60 ટકા, ગુટખા પર 204 ટકા, ખૈની, જર્દા પર 160 ટકા સુધી ટેક્સ લગાવવાની પ્રપોઝલ છે. સિગારેટ પર 5 ટકા સેસ સાથે પ્રતિ હજાર મહત્તમ 4176 રૂપિયા સુધી ટેક્સ લાગશે.
 
શું થશે અસર
- પાન મસાલા, ગુટખા, તમાકુ, સિગારેટની કિંમતો વધી શકે છે
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Government Has Finalised The Cess Rate On 55 Items In GST Regime
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.