• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Income Tax »Step To Step Guide» For Tax Saving Start Tax Planing In April

આ 5 ઈન્કમ પર નથી લાગતો ટેકસ, બચાવવા માટે શરૂ કરો પ્લાનિંગ

નવી દિલ્હીઃ નવા ફાઈનાન્શિયલ વર્ષ 2017-18 માટે ટેકસ પ્લાનિંગનો સમય આવી ગયો છે. કંપનીઓએ તેના કર્મચારીઓને ફાઈનાન્શિયલ વર્ષ માટે ઈન્વેસ્ટમેન્ટ ડિકલેરેશન માંગવાનું પણ શરૂ કરી દીધું છે. એવામાં અમે તમને એવી 5 ઈન્કમ વિશે જણાવી રહ્યાં છે, જેની પર ઈન્કમ ટેકસ લાગતો નથી. તમારે ટેકસ બચાવવા માટે અત્યારથી પ્લાનિંગ શરૂ કરી દેવું જોઈએ, જેથી તમને ટેકસ બચાવવામાં મદદ મળશે.
 
ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ પર લોગ ટર્મ કેપિટલ ગેન 
 
BankBazaar.comના સીઈઓ આદિલ શેટ્ટીના જણાવ્યા પ્રમાણે ઈન્વેસ્ટમેન્ટ દ્વારા વધુ રિટર્ન મળવાની શકયતા રહે છે. ઈકવિટિઝ કે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડનું વેચાણ થવાથી લોગ ટર્મ કેપિટલ ગેન પર ટેકસ લાગતો નથી. જોકે તેના માટે જરૂરિ છે કે સિકયુરિટી ટ્રાન્ઝેકશન ટેકસની ચુકવણી કરવામાં આવી હોય.
 
આગળની સ્લાઈડમાં જાણો, ઈક્વિટીમાં કઈ રીતે કરી શકો છો રોકાણ...
(Income Tax Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: For Tax Saving Start Tax Planing In April
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.