• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» Best Time Now To Buy Home Appliances On Sharp Discounts Before GST

AC, TV, ફ્રીઝ ખરીદવાનો બેસ્ટ ટાઇમ, GST પહેલા મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ

નવી દિલ્હીઃ 1 જુલાઇ પહેલા એસી, ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન ખરીદવાનો બેસ્ટ ટાઇમ છે. કેમકે સરકાર 1 જુલાઇથી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ કરવાની છે. તેના કારણે એસી, ટીવી અને અન્ય હોમ એપ્લાયન્સ પર ડિસ્ટ્રીબ્યુટર અને રીટેલરે સ્ટોક ક્લીયરન્સ સેલ શરૂ કરી દીધા છે. સેલમાં 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ ઓફર થઇ રહ્યું છે. વેપારીઓને ડર છે કે જીએસટી લાગુ થતા પહેલા જો તેમનો સ્ટોક ખલાસ નહિ થઇ જાય તો તેમને ઇનપુટ ક્રેડિટનો પૂરતો લાભ નહિ મળે. તેના કારણે તેઓ ડિસ્કાઉન્ટની સ્ટ્રેટેજીને અપનાવી રહ્યા છે.
 
એસી, ફ્રીઝ, વોશિંગ મશીન ખરીદનો બેસ્ટ ટાઇમ

કન્ઝ્યુમર ગુડ્ઝ રીટેલ ચેઇન વિજય સેલ્સના અધિકારીએ મનીભાસ્કર ડોટકોમને જણાવ્યું કે વિજય સેલ્સ સ્ટોક ક્લીયરન્સ સેલ ચલાવી રહ્યું છે. તેમાં ગ્રાહકોને 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. આ સાથે કેટલીક કંપનીઓના જૂના સ્ટોક પર પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેમણે કહ્યું કે ડિસ્કાઉન્ટ સેમસંગ, ઇલેક્ટ્રોલક્સ, પ્રેસ્ટિજ અને વીડિયોકોન જેવી બધી કંપનીઓની પ્રોડક્ટ પર આપવામાં આવી રહ્યું છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- કેમ મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Best time now to buy home appliances on sharp discounts before GST
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.