• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» 100 Days Of Demonetisation: Know Changes And New Rules Regarding Your Financial Matter

નોટબંધીના 100 દિવસમાં બદલાઇ ગયા આ 6 નિયમો, તમારે જાણવા જરૂરી

નવી દિલ્હીઃ8 નવેમ્બર 2016ની રાતથી અમલમાં આવેલી નોટબંધીના 100 દિવસથી વધુ દિવસો થયા છે. આ 100 દિવસોમાં સરકારે લોકોની સુવિધાઓ માટે કેટલીક મહત્ત્વની જાહેરાતો કરી છે તેમજ કાળા નાણાંને અંકુશમાં લેવા માટે પણ અનેક નવા નિયમો બનાવ્યા છે. આ નિયમો પાન કાર્ડથી લઇને બેન્કમાં જમા કરવામાં આવતી રકમ સાથે સંબંધિત છે. આ નિયમો તમારે જાણવા જરૂરી છે કેમકે આગામી સમયમાં અવાર નવાર આ નિયમો તમને ક્યાંકને ક્યાંક લાગુ પડવાના છે. તમને જો નિયમોની ખબર હશે તો તમને મુશ્કેલી નહિ પડે. તો અહીં જાણી લો નોટબંધી પછીના 100 દિવસોમાં ક્યા નિયમો બદલાયા અને ક્યા નવા નિયમો આવ્યા...
 
આગળની સ્લાઇડમાં જાણો, નોટબંધી પછી પાનકાર્ડ સાથે સંબંધિત જરૂરી નિયમ...
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 100 days of demonetisation: know changes and new rules regarding your financial matter
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.