• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Govt Approves Interest Subsidy Of 2% On Farm Loans

ખેડૂતોને રૂ. 3 લાખ સુધીની લોન 7% વ્યાજે મળતી રહેશે, કેબિનેટનો નિર્ણય

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા 2017-18 માટે ઇન્ટરેસ્ટ સબવેન્શન (વ્યાજમાં છૂટ) સ્કીમને મંજૂરી આપી દીધી છે. જે હેઠળ ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની શોર્ટ ટર્મ ક્રોપ લોન 7 ટકાની વ્યાજ સબસિડી પર મળતી રહેશે. તો જે ખેડૂતોએ સમયસર લોનની ચૂકવણી કરી છે તેમને ઇન્ટરેસ્ટમાં 3% વધુ છૂટ મળશે. એટલે કે 4% પર પાક લોન લઇ શકાશે. હાલ બેન્કો ખેડૂતોને 9 ટકા વ્યાજ દરે ફાર્મ લોન આપે છે. કેબિનેટમી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. જેની અધ્યક્ષા નરેન્દ્ર મોદીએ કરી હતી. 20,339કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે... 
 
 
- ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાંકીય વર્ષ માટે 20,339 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. ખેડૂત 3 લાખ રૂપિયા સુધી શોર્ટ ટર્મ ક્રોપ લોન સમય સર ચૂકવણી કરનારાને 4 ટકા પર મળશે.
- 2017-18 માટે એગ્રીકલ્ચર ક્રેડિટનું ટાર્ગેટ વધીને 10 લાખ કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. 2016-17માં તે 9 લાખ કરોડ રૂપિયા હતું.  
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Govt Approves Interest Subsidy Of 2% On Farm Loans
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.