• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Here Is The Top 5 Candy Brand In India

દેશમાં સૌથી વધુ વેચાય છે આ 5 ટોફી બ્રાન્ડ, જાણો કોણ છે નંબર -1

નવી દિલ્હીઃ દેશમાં ટોફિઝ અને ખાસ કરીને હાર્ડ ટોફીનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. ટોફી સેકટરમાં પાર્લે, ડીએસ ગ્રુપ અને નેસ્લે જેવા મોટા પ્લેયર પણ છે. જો કે તમને ખબર છે કે દેશમાં વેચાતી હાર્ડ કેન્ડી કે ટોફી કઇ છે. નીલ્સનના મતે ડીએસ ગ્રુપની પલ્સ દેશમાં સૌથી વધુ વેચાતી ટોફી બની ગઇ છે. ફાઇનાન્સિયલ યર 2016-17 દરમ્યાન આ ટોફીનું વેચાણ રેકોર્ડ તેજી દર્શાવી રહ્યું છે. જેમાં દેશમાં સૌથી વધુ વેચાતી ટોપ 5 હાર્ડ બોઇલેડ ટોફી અને તેના માર્કેટ અંગે જણાવાયું છે. આવો જાણીએ દેશમાં વેચાતી ટોપ-5 ટોફી કઇ છે.
 
સૌથી વધુ વેચાય છે હાર્ડ વોઇલેડ ટોફી
 
- આખા સેગમેન્ટની વાત કરીએ તો સૌથી વધુ હાર્ડ ટોફીનું વેચાણ થાય છે.
- ટોફીના ટોટલ માર્કેટમાં તેનો શેર અંદાજે 48 ટકા છે.
- જ્યારે ચુઇંગમનું 20 ટકા, જેલીનો એક અને લોલીપોપના 4 ટકા છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- સૌથી વધુ વેચાતી ટોફી અને તેના સેલ અંગે...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Here Is The Top 5 Candy Brand In India
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.