• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Know How To Start A Business Almost Without Money

લોન કે રૂપિયા વગર શરૂ કરવા માંગો છો બિઝનેસ, તો અપનાવો આ 5 રીતો

નવી દિલ્હીઃ મોટાભાગે બિઝનેસની શરૂઆત કરવામાં સૌથી વધુ મુશ્કેલીઓ રૂપિયાની આવે છે. ઘણી વાર સારી શરૂઆત બાદ નાણાંની મુશ્કેલીના કારણે બિઝનેસ બંધ થઇ જાય છે. જો કે અમે આપને 5 એવી રીતો બતાવીશું જેની મદદથી આપ થોડાક રૂપિયા કે મૂડી સાથે સારો બિઝનેસ કરી શકો છો. રસપ્રદ વાત એ છે કે તમારે કોઇની પાસેથી ઉધાર લેવાની પણ જરૂર નહીં પડે, બસ કેટલાક નાના નાના સ્ટેપ ફોલો કરવા પડશે. 100 ડોલર સ્ટાર્ટઅપ્સમાં આપવામાં આવી છે આ ટિપ્સ...
  • જાણીતા લેખક ક્રિસ ગિલેબયે પોતાના પુસ્તક 100 ડોલર સ્ટાર્ટઅપ્સ  માં રૂપિયા વગરના બિઝનેસ સ્ટાર્ટ કરવાની કેટલીક રિતો બતાવી છે.
  • આ પુસ્તક એવા લોકો માટે ઉપયોગી છે, જે લોકો રૂપિયાના અભાવે ઇચ્છીને પણ પોતાનો બિઝનેસ નથી શરૂ કરી શકતા
  • તેની કેટલીક ટિપ્સ આપના માટે પણ મદદગાર થઇ શકે છે. બસ તમારે તેની પર ધ્યાન આપવાની જરૂર છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- પ્રથમ રીત અંગે... 

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.