• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» TCS, RIL, HDFC And ITC Total Market Cap Is More Than Pakistan

પાકિસ્તાનથી અમીર છે ભારતની આ 5 કંપનીઓ, GDP મહારાષ્ટ્રથી પણ ઓછી

નવી દિલ્હીઃ ભારત અને પાકના સંબધને લઈને ફરી એક વખત ચર્ચાઓ શરૂ થઈ છે. સૈનિકોના માથા કાપી નાખવાના પાકિસ્તાનના કૃત્યનો ભારતે જવાબ આપ્યો છે અને તેમાં પાકિસ્તાનને ભારે નુકશાન થયું છે. મડિયામાં એક વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતની મિસાઈલો પાકિસ્તાનના બંકરનો નાશ કરી રહી છે. પાકિસ્તાનની કુલ જીડીપી 280 અબજ ડોલર છે. મહારાષ્ટ્રની જીડીપી 390 અબજ ડોલર છે. 
 
પાકિસ્તાનની આર્થિક સ્થિતિનો ખ્યાલ તેના પરથી આવે છે કે પાકિસ્તાનની ટોટલ ઈકોનોમિથી વધુ આપણી ટોપ-5 કંપનીઓની માર્કેટ કેપ છે. રિલાયન્સ, ટીસીએસ અને એચડીએફસી બેન્ક સહિત દેશની ટોપ-5 કંપનીઓની કુલ માર્કેટ કેપને મેળવવામાં આવે તો તે પાકિસ્તાનની ટોટલ જીડીપીથી વધુ છે.
 
આ છે ભારતની ટોપ 5 કંપનીઓ
 
1 ટીસીએસ
2 આરઆઈએલ
3 એચડીએફસી બેન્ક
4 આઈટીસી
5 એચડીએફસી 
 
આગળ વાંચો, પાકિસ્તાનની ટોટલ જીડીપી વિશે...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: TCS, RIL, HDFC And ITC Total Market Cap Is More Than Pakistan
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.