• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» If You Want To Become The Distributor Of Reliance Jio Here Is Hole Process

Jio ની સાથે બિઝનેસ કરવાની તક, આ રીતે બનો કંપનીના ડિસ્ટ્રીબ્યૂટર

નવી દિલ્હીઃ અનલિમિટેડ ડેટા મેળવવા માટે તમે રિલાયન્સ જિયોની સાથે બિઝનેસ પણ કરી શકો છો. જિયો હજુ પણ ડિસ્ટ્રીબ્યૂટર અને રિટેલર બનવાની તક આપી રહી છે. તમે કંપનીના ડિસ્ટ્રીબ્યૂટર બની ઠીક-ઠાક આવક કરી શકો છો. કંપનીના અધિકારીઓનું કહેવું છે કે આના માટે કંપનીના ક્રાઇટેરિયા પર ખરૂ ઉતરવું પડશે. ડિસ્ટ્રીબ્યૂટર બનવા માટેની જાણકારી કંપનીની વેબસાઇટ પર આપવામાં આવી છે. અમે આપને તેના જ આધારે જિયોના ડિસ્ટ્રીબ્યૂટર કેવી રીતે બની શકાય તે બતાવી રહ્યા છીએ.     
  
આ રીતે કરો અરજી
 
  • સૌથી પહેલા તમારે જિયોની વેબસાઇટ partnercentral.jioconnect ડોટ કોમ પર જવું પડશે.
  • તમારે જિયો ડિસ્ટ્રીબ્યૂટર અને રિટેલર બનવા અંગે 3 વાર જોવા મળશે.  
  • અહીં તમારે ડિસ્ટ્રીબ્યૂટર કે રિટેલરના બાર પર ક્લિક કરવું પડશે. અહીં આપને આઇએમ ઇન્ટરેસ્ટેડ પર જવું પડશે.
  • ત્યાં તમને સમગ્ર જાણકારી ભરવી પડશે. ત્યાર બાદ જિયોની ટીમ તમારો સંપર્ક કરશે.
 
આગળ વાંચો- જિયોની ટીમ કોન્ટેક્ટ ન કરે તો અહીં કરો ફોન 
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: If You Want To Become The Distributor Of Reliance Jio Here Is Hole Process
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.