• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Transactions Where Quoting PAN Is Mandatory From Jan 1, 2016

આજથી આ સેવા માટે જરૂરી હશે પાન કાર્ડ, ધ્યાનમાં રાખો આ વાતો

નવી દિલ્હીઃકાળા નાણાંને રોકવા અને કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાનહ આપવા માટે ઇનકમ ટેક્સ વિભાગે પાન કાર્ડના ઉપયોગને લઈને નવા નિયમ નક્કી કર્યા છે. આ નિયમ 1 જાન્યુઆરી, 2016થી લાગુ થઈ જશે. ભાસ્ક તમને જણાવી રહ્યું છે ક્યા ક્યા ટ્રાન્ઝેક્શન માટે તમારે પાન કાર્ડની જરૂરત રહેશે. 

લાઈફ સ્ટાઈલ સેગમેન્ટ
 
* જો તમારું હોટલ અથવા રેસ્ટોરન્ટનું બિલ 50 હજાર રૂપિયાથી વધારે છે અને તમે રોકડમાં ચૂકવણી કરવા માગો છો તો તમારે પાન કાર્ડની વિગતો આપવી પડશે. 

* જો તમે વિદેશ પ્રવાસ પર જવા માગો છો અને તમારી ટ્રાવેલ એજન્સી, કરન્સી કન્વર્ઝેશન અથવા કોઈપણ પ્રકારનું બિલ રોકડમાં ચૂકવણી કરે છે તો તમારા પાન કાર્ડની વિગતો આપવી પડશે. 

* જો તમે જ્વેલરી અથવા અન્ય કોઈ સામાન ખરીદી રહ્યા છો તો તમારે 2 લાખ રૂપિયા ઉપરથી ચૂકવણી પર પાન કાર્ડની વિગતો આપવાની રહેશે. 

આગળની સ્લાઈડ્સમાં જાણો...બચત અને બેન્કિંગ સેગમેન્ટમાં ક્યાં જરૂર પડશે પાન કાર્ડની...
નોંધઃ તસવીરનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે. 
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Transactions Where Quoting PAN is Mandatory From Jan 1, 2016
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.