• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Modi Govt Launched Schemes To Start Your Own Business From Home

મોદી સરકાર ઘરે બેઠા આપી રહી છે કમાણીની તક, આ રીતે કરો યુઝ

નવી દિલ્હીઃ મોદી સરકારે ઘણી એવી યોજનાઓ શરૂ કરી છે, જે તમને બિઝનેસની તક આપી રહી છે. આ બિઝનેસ તમે ઘરે બેઠા પણ કરી શકો છો અને સારી એવી કમાણી પણ કરી શકો છો. આ સ્કીમ્સનો ફાયદો ઉઠાવવા માટે કઈ ખાસ નહિ કરવું પડે. તમે સરળતાથી આ સ્કીમ્સનો ફાયદો લઈ શકો છો. મોદી સરકારે આ સ્કીમ્સ માટે પ્રક્રિયાને સરળ કરી છે, જેથી આ સ્કીમ્સમાં વધુ લોકો જોડાઈ શકે. મોદી સરકાર ઈચ્છે છે કે લોકો જોબ સિકર્સની જગ્યાએ જોબ ક્રિએટર્સ બને. આ માટે આ પ્રકારની સ્કીમ્સ લોન્ચ કરવામાં આવી છે. જેના કારણે લોક એન્ટરપ્રેન્યર બનવા માટે આગળ આવે. જો તમને આ સ્કીમ વિશે માહિતી ન હોય તો અમે અહીં આમે આ સ્કીમ્સ વિશે વિગતે માહિતી આપી રહ્યાં છીએ. આ સિવાય તમે તે પણ જાણી શકશો કે તમે આ સ્કીમનો કઈ રીતે વધુ ફાયદો ઉઠાવી શકો. 
 
આગળની સ્લાઈડમાં વાંચો, ઘરની છતથી થશે કમાણી...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Modi Govt Launched Schemes To Start Your Own Business From Home
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.