• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Modi Government Changed Its Decisions Frequently And Put The People In Fix

નોટબંધી પછી મોદી સરકારે કર્યા આવા ઊલટા સુલટી ફરમાનો, લોકો થયા ત્રાહિમામ

નવી દિલ્હીઃ 8 નવેમ્બરથી દેશમાં 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરવાનો નિર્ણય કરનારી મોદી સરકારે પાછલા બે મહિનામાં નવા નવા ફરમાનો જારી કર્યા છે. સરકારના સતત નવા નિર્ણયોના કારણે લોકોની મુશ્કેલી અને મુંઝવણો ઘટવાના બદલે વધતી રહી છે. મોદી સરકારે નોટબંધીની જાહેરાત કર્યા પછી થોડા થોડા સમયે એવા 10 ફરમાનો કર્યા હતા કે જેના કારણે લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો અને તેમની પરેશાની વધી હતી.
 
સરકારે નિયમોમાં કર્યા ઝડપી ફેરફાર
 
નોટબંધી પછી મોદી સરકારે નિયમોમાં ઝડપથી ફેરફારો કર્યા હતા. તેના કારણે લોકોમાં નારાજગી પણ ફેલાઇ હતી અને કેટલાકે ટીકા પણ કરી હતી. લોકોમાં ખૂટતી જતી ધીરજને પીછાણીને પછીથી વડાપ્રધાન મોદીએ કહ્યું કે નવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફારો કરાયા છે. તેમણે કહ્યું કે તેમનો હેતુ લોકોને રાહત આપવાનો હતો.
 
આગળની સ્લાઇડમાં વાંચો- નોટ જમા કરવા અને નાણાં ઉપાડવા પર સરકારના વલણમાં પલટો...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Modi government changed its decisions frequently and put the people in fix
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.