• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Bicycle Without Pedals Can Travel 60km On 10kg Of Compressed Air

14 વર્ષની કિશોરીએ બનાવી હવાથી ચાલતી સાયકલ, 1kg એરથી ચાલે છે 6Km

નવી દિલ્હીઃભારભા ભારત સરકારની કમાણીનો એક મોટો હિસ્સો પેટ્રોલ તેમજ ડીઝલ પર ખર્ચ થાય છે. ઘણાં સમયથી કિંમતો ઘટવા છતાં પેટ્રોલના ભાવ ફરી વધી જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ફ્રૂડના ભાવો ફરી વધી રહ્યા હોવાથી પેટ્રોલ મોંઘુ થાય તેવી પુરી શકયતા છે. સરકારે આ કિંમત કાબૂમાં રાખવા સબ્સિડી આપવી પડશે. જે ચિંતાનો વિષય છે. પરંતુ ઓરિસ્સાની એક છોકરીનો આવિષ્કાર કરી શકે છે આ સંકટ દૂર....
 
 
- તેજસ્વિનીએ એક એવી એર બાઇકની શોધ કરી છે જે પેટ્રોલ-ડીઝલ નહી પરતુ હવાથી ચાલે છે.
- તેજસ્વિનીના આ મોડલને સાયન્સ પર કામ કરનારી દેશની ઘણી સંસ્થાની માન્યતા મળી ચુકી છે.
- આવો જાણીએ શું છે તેજસ્વિનીનો આ આવિષ્કાર અને તેનાથી દેશને શું થઇ શકે ફાયદો..
 
આગળની સ્લાઇડમાં વાંચો કોણ છે પ્રિયદર્શિની..... 

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.