• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Know Everything About GST With These Free Books

GSTનું A to Z જાણો, 12 ભાષ।માં પુસ્તક આપી રહી છે સરકાર

નવી દિલ્હીઃજીએસટી એટલે કે ગુડસ એન્ડ સર્વિસ ટેકસ 1 જુલાઈથી લાગુ થઈ રહ્યો છે, જોકે આજે પણ ઘણાં કારોબારીઓ અને લોકોને એ વિશે જાણકારી નથી. તેને જોતા સરકારે જીએસટીની દરેક બાબતોને બારીકાઈથી સમજવા માટે 12 ભાષાઓમાં પુસ્તકો બહાર પાડયા છે. તેમા સવાલ જવાબ દ્વારા તમામ વાતોને સમજાવવામાં આવી છે. સરકારે અંગ્રેજી, હિન્દી, બાંગ્લા, અસમી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, પંજાબી, તમિલ, તેલગુ અને ઓડિઆ ભાષામાં આ પુસ્તકો બહાર પાડયા છે. આ પુસ્તકોને તમે સંબધિત વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો.
 
આગળ વાંચો કઈ ભાષાની ચોપડી કયાંથી મળશે...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know Everything About GST With These Free Books
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.