• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» UMANG App To Help Citizens Access E-Govt Services On Their Mobile Phones

મોદી સરકારની 1 એપથી થશે 8 કામ, ગેસ બુકિંગથી લઇને જોબ સુધીની સુવિધા

નવી દિલ્હીઃ તમે ગેસ બુક કરવા માંગો છો કે પછી કોઇ સરકારી હોસ્પિટલમાં નિમણૂક લેવા માંગો છો તો હવે આ કામ ફકત એક સરકારી એપ દ્ધારા કરી શકો છો. આ 1 સરકારી એપ તમારા 8 કામ ફક્ત મોબાઇલ દ્ધારા થઇ જશે. આ એક એપને ડાઉનલોડ કર્યા બાદ તમારે ગેસ બુકિંગથી લઇને અન્ય ઘણાં કામો માટે અલગ અલગ એપ ઇન્સ્ટોલ નહીં કરવી પડે.
 
મોદી સરકાર સતત ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવામાં લાગી છે. કેશલેસ ઇકોનોમી અને ડિજિટલ ઇન્ડિયાના અભિયાન દ્ધારા સરકાર સામાન્ય લોકોના જીવનને સરળ કરવામાં લાગી છે. આ દિશામાં સરકારે એક એપ જાહેર કરી છે. જેના દ્ધારા તમે ઘણાં કામ તમારા મોબાઇલ એપથી જ નિપટાવી શકશો.
 
આગળ જાણો- આ એક સરકારી એપ અંગે. આ સાથે જ જાણો તમે કયા 8 કામો સરળતાથી આ એપ દ્ધારા નિપટાવી શકો છો. 
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: UMANG app to help citizens access e-Govt services on their mobile phones
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.