• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Here Is The List Of India,S 20 Transparent Cities Prepared By Modi Govt

આ છે દેશના સૌથી ઈમાનદાર 20 શહેરોનું લિસ્ટ, જાણો તમારા શહેરનો રેન્ક

નવી દિલ્હીઃ કરપ્શન એક એવો મુદ્દો છે જેની પર દેશમાં ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના રિપોર્ટમાં ભારત આ મામલામાં હજુ પણ વિશ્વના ડેવલોપ દેશોથી ખૂબ જ પાછળ છે. જોકે હાલના દિવસોમાં ભારતમાં આ બાબતને લઈને જાગૃતિ વધી છે. સરકારે બહાર પાડયું ઇમાનદાર શહેરોનું લિસ્ટ...
 
દેશમાં વધુને વધુ લોકો ઈમાનદાર હોય તેના માટે સરકારે રાજયો અને શહેરોની વચ્ચે કોમ્પિટીશનની ભાવના પેદા કરવાનો નિર્ણય કર્યો છે. તેની સૌથી સારી રીત સૌથી ઈમાનદાર શહેરોનું લિસ્ટ તૈયાર કરવાની છે. મોદી સરકારે સ્વચ્છતાના મોરચા પર પણ આવું જ કર્યું છે. હાલમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેમાં 2016-17માં સરકારે દેશના ટોપ 20 શહેરોનું લિસ્ટ જાહેર કર્યું  છે.
 
આ આધાર પર તૈયાર કરવામાં આવ્યું લિસ્ટ
 
આ લિસ્ટ શહેરોની લોકલ બોડીઝમાં ટ્રાન્સપરન્સીના આધાર પર તૈયાર કરવામાં આવ્યું છે. તેની સાથે આ ULBsની જવાબદારી અને સહયોગના આધારે બનાવવામાં આવ્યું છે. લિસ્ટમાં દેશમાં આર્થિક રાજધાની મુંબઈ પ્રથમ નંબર પર છે. લિસ્ટમાં ઘણા શહેર એવા છે, જેમને એક સરખા નંબર આપવામાં આવ્યા છે. જોકે કેટલાક અન્ય માપદંડોના આધાર પર તેમને અલગ-અલગ રેન્કીંગ આપવામાં આવ્યું છે. લિસ્ટમાં આ શહેરોને 8થી 2 વચ્ચે નંબર મળ્યું છે. સૌથી વધુ નંબર મુંબઈ-હૈદરાબાદને, જયારે સૌથી ઓછા નંબર ચંદીગઢ અને દેહરાદૂનને મળ્યા છે.
 
આગળની સ્લાઈડમાં ફોટોઝ દ્વારા જુઓ, અન્ય શહેરો અને તેનો રેન્ક...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Here Is The List Of India,S 20 Transparent Cities Prepared By Modi Govt
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.