• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Govt Committee To Examine The Legality Of Virtual Currencies Within 3 Month

આ કરન્સીના કારણે ટેન્શનમાં છે મોદી સરકાર, અમીરોની છે પ્રથમ પસંદગી

નવી દિલ્હીઃ ગુપ્તા મુદ્રા કે વરચ્યુઅલ કરન્સી(બિટકોઈન)ને લઈને કેન્દ્રની મોદી સરકાર ચિંતિત છે. સરકારે આ મામલામાં એક તપાસ કમેટી બનાવી છે. ઈકોનોમિક મામલાઓના સ્પેશિયલ સેક્રેટરીની અધ્યક્ષતામાં રચાયેલી આ કમિટી એ બાબતની જાણકારી મેળવશે કે વરચ્યુલ કરન્સીની હાલની ફ્રેમવર્ક લીગલ છે કે કેમ. જણાવી દઈએ કે બિટકોઈનને વિશ્વમાં અમીરોની પસંદગીની કરન્સી માનવામાં આવે છે.
 
જોકે ભારતમાં આરબીઆઈથી લઈને તમામ મોટા ફાઈનાન્શિયલ ઈનસ્ટીટયુટ આ બાબત પર ચિંતા વ્યકત કરાવી રહ્યાં છે. તેના માટે સરકારે કમેટી બનાવવા માટે મજબૂર થવું પડયું છે. કમેટીએ બાબતની તપાસ કરશે કે બિટકોઈન અને અન્ય વરચ્યુઅલ કરન્સી લીગલ હોવાની સાથે જ સુરક્ષાના હેતુંથી યોગ્ય છે કે કેમ. કમેટીએ 3 મહીનાની અંદર પોતાનો રિપોર્ટ આપવાનો રહેશે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, ડોલર અને પાઉન્ડથી મોંઘી કરન્સી...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Govt Committee To Examine The Legality Of Virtual Currencies Within 3 Month
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.