• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Govt Claims 81% Of Items To Fall Below Or In GST Slab

રોજિંદા વપરાશમાં આવતી આ પ્રોડકટસ પર નથી GST, જુઓ સંપૂર્ણ લિસ્ટ

નવી દિલ્હીઃ ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) 1 જુલાઈથી લાગુ થઈ રહ્યો છે. તેની સાથે જ વન નેશન, વન ટેકસ, વન માર્કેટ હકીકત બની જશે. જીએસટી બાદ ઘણી ચીજોના ભાવ ઘટી જશે તો કેટલીક પ્રોડકટસ અને સર્વિસ મોંઘી થઈ જશે. તેની વચ્ચે સરકારે ઘરોમાં ઉપયોગમાં લેવામાં આવનાર રોજીદી કેટલીક ચીજોને જીએસટીની સીમામાંથી બહાર રાખી છે. જેથી આમ આદમીના ઘરનું બજેટ ન બગડે.
 
સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ એન્ડ કસ્ટમ (સીબીઈસી)નો દાવો છે કે સમગ્ર દેશમાં સિંગલ ટેકસ લાગુ થવાને કારણે ઘરેલું બજેટનો ખર્ચ નહિ વધે. સીબીઈસીનું કહેવું છે કે જીએસટી લાગુ થવાથી હાઉસહોલ્ડની અધિકાંશ ચીજોના ભાવ ઓછા થશે. હાઉસહોલ્ડના લગભગ 81 ટકા સામાનો પર જીએસટી રેટ 18 ટકા કે તેનાથી ઓછા સ્લેબમાં હશે. 
 
આગળની સ્લાઈડમાં, ઘરેલું ઉપયોગની કઈ ચીજો પર નહિ લાગે GST...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Govt Claims 81% Of Items To Fall Below Or In GST Slab
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.