• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Government Is Planning To Verify All Mobile Subscriber Within One Year

તમારો મોબાઈલ નંબર થઈ શકે છે બંધ, જાણો સરકારની શું છે તૈયારી

નવી દિલ્હીઃ દેશમાં ઝડપથી પ્રીપેડ મોબાઈલ નંબરોનું વેરિફિકેશન શરૂ થશે. કન્ઝયુમર સાચો નીકળ્યા બાદ જ નંબર ચાલુ રાખવા દેવામાં આવશે. સિમ કાર્ડનો મિસયુઝ રોકવા માટે ટૂંકસમયમાં કેન્દ્ર સરકાર આ પોલિસી બનાવી શકે છે. સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને આ અંગે નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે આ કામને એક વર્ષમાં પૂરુ કરવામાં આવે. ખરેખર ફેક આઈડી કાર્ડ દ્વારા મોબાઈલ નંબર લેવો અને તેના દ્વારા ફ્રોડ કરવાના મામલા ઝડપથી વધી રહ્યાં છે. મોબાઈલ ફોનથી બેન્કિંગ પણ થવા લાગ્યું હોવાના કારણે ફ્રોડનો ડર વધી ગયો છે.
આગળની સ્લાઈડમાં વાંચો, કોર્ટે કેન્દ્ર સરકારને શું કહ્યું...

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.