• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Government Ask Banks To Provide Deposit Before November

સરકારનો નવો દાવો, નવેમ્બર નહિ હવે એપ્રિલથી ચેક થશે બેન્ક એકાઉન્ટ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ બ્લેકમની પકડવા માટે નવો દાવો કર્યો છે. હવે સરકાર નવેમ્બર નહિં એપ્રિલ 2016થી બેન્ક અને પોસ્ટ ઓફિસમાં જમા કરવામાં આવેલા કેશની તપાસ કરશે. સરકારે બેન્કોને એકાઉન્ટમાં એપ્રિલથી નવેમ્બરની વચ્ચે જમા કરવામાં આવેલી કેશનો ડેટા એકત્રિત કરવા જણાવ્યું છે. અમે તમને જણાવી રહ્યાં છે કે સરકારની નજર કયા પ્રકારના એકાઉન્ટ પર છે.
 
બેન્કમાં જમા થયેલી બ્લેકમની પર સરકારની નજર
 
સરકારે સ્પષ્ટ કહ્યું છે કે નોટ બંધી બાદ જો કોઈએ બેન્કમાં બ્લેકમની જમા કરાવી દીધી છે તો તેનો અર્થ એ નથી કે તે બચી ગયો. સરકાર દરેક એકાઉન્ટની તપાસ કરી રહી છે અને બ્લેમની જમા કરનાર પકડાઈ જશે.
 
આગળની સ્લાઈડમાં જાણો, કયા પ્રકારના એકાઉન્ટ પર છે સરકારની નજર...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Government Ask Banks To Provide Deposit Before November
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.