• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Epf Members Will Get Online Pf Withdrawl Facility

PFના નિયમોમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર, તમારા માટે જાણવો છે જરૂરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પ્રોવિડન્ટ ફન્ડ સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર કરી રહી છે. તેનાથી પીએફ ખાતાધારકોને પીએફ વીડ્રોઅલ કરવું, ઘર ખરીદવું અને ગ્રેજયુઈટી સહિતના મુદ્દાઓમાં ફાયદો થશે. અમે જણાવી રહ્યાં છે કે એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઈપીએફના નિયમોમાં કયાં પ્રકારના ફેરફાર થઈ રહ્યાં છે અને તેના કારણે તમને શું ફાયદો થશે.
 
મેથી 3 કલાકમાં ઉપાડી શકશો પીએફની રકમ 
 
ઈપીએફઓ મેથી ઓનલાઈન પીએફ વિડ્રોઅલની સેવા શરૂ કરી રહ્યું છે. પીએફ ખાતાધારકો ઈપીએફઓની સાઈટ પર જઈને પીએફ વિડ્રોઅલ અને પેન્શનને ફિકસ કરવા માટે ઓનલાઈન અરજી કરી શકશે. સેન્ટ્રલ પીએફ કમીશનર ડો વી વી વી જોયએ કહ્યું છે કે ઓનલાઈન અરજી કરીને માત્ર 3 કલાકમાં પીએફની રકમ ખાતાધારકના એકાઉન્ટમાં આવી જશે. 
 
આગળની સ્લાઈડમાં જાણો, પીએફમાંથી નીકાળી શકશો 90 ટકા સુધીની રકમ...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Epf Members Will Get Online Pf Withdrawl Facility
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.