• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Do These 4 Things For The Government And You Can Earn Upto 25000 Rupess

મોદી સરકાર માટે કરો આ 4 કામ, 25 હજારની થશે ઈન્કમ

નવી દિલ્હીઃકેન્દ્રની મોદી સરકાર સરકારી કામમાં આમ આદમીની ભાગીદારી વધારવા માટે સતત કામ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃ્ત્વમાં આ સરકારએ એવી ઘણી સ્કીમ્સ લાવી છે. જેના દ્વારા આમ આદમી માત્ર દેશ ચલાવવામાં મદદ કરી શકશે એવું નથી, તે તેની સાથે એક સારી ઈન્કમ પણ પ્રાપ્ત કરી શકે છે.
 
અમે તમને મોદી સરકાર આવી 4 સ્કીમ્સ વિશે જણાવી રહ્યાં છે. જેના દ્વારા તમે 25 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવામાં લાગેલી મોદી સરકારની આ સ્કીમ તમને મોબાઈલ-લેપટોપ અને તમારા ઘરે બેટા સારી ઈન્કમ કમાવવાની તક આપે છે. તેમાં સરકાર માટે ઘરે બેઠા ડેટા એન્ટ્રી કરવાનું કામ કરી શકાય છે. આ સિવાય સરકારને સુચના મોકલીને પણ કમાણી કરી શકાય છે.
 
આગળ જાણો, મોદી સરકારની આ 4 સ્કીમ વિશે, જેના દ્વારા તમે 25 હજાર રૂપિયા સુધીની ઈન્કમ કમાઈ શકો છો...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Do These 4 Things For The Government And You Can Earn Upto 25000 Rupess
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.