• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Central Excise Increased 31.6% In Dec 2016 As Compared To Dec 2015 Says Jaitley

એપ્રિલ-ડિસેમ્બર 2016માં ડાયરેકટ ટેકસ 12.01% અને ઈનડાયરેકટ ટેકસ 25% વધ્યોઃ જેટલી

એપ્રિલ-ડિસેમ્બર 2016માં ડાયરેકટ ટેકસ 12.01% અને ઈનડાયરેકટ ટેકસ 25% વધ્યોઃ જેટલી
નવી દિલ્હીઃ નાણાં મંત્રી અરૂણ જેટેલી એ સોમવારે 2016ના પ્રથમ ત્રણ કવાર્ટરના ટેકસ કલેકશનના આંકડાઓ બહાર પાડયા છે. જેટલી એ જણાવ્યું કે, એપ્રિલ-ડિસેમ્બર 2016માં ડાયરેકટ ટેકસ 12.01 ટકા અને ઈનડાયરેકટ ટેકસ 25 ટકા વધી ગયું છે. વર્ષ 2016ના પ્રથમ ત્રણ કવાર્ટરમા ડાયરેકટ ટેકસ કલેકશનમાં વધારો થયો છે.
 
- જેટલી એ જણાવ્યું કે ડિસેમ્બર 2016ની સરખામણીમાં સેન્ટ્રલ એકસાઈઝમાં 31.6 ટકાનો વધારો થયો છે.
- નાણામંત્રી અરૂણ જેટલી એ જણાવ્યું કે ડિસેમ્બર 2015ની સરખામણીમાં કસ્ટમમાં 6.3 ટકા ઘટાડો આવ્યો છે.
- નવેમ્બર 2016ની સરખામણીમાં ડિસેમ્બર 2016 એટલે કે એક મહીનામાં ઈનડાયરેકટ ટેકસમાં 12.8 ટકાનો વધારો થયો છે. 
- ડિસેમ્બરમાં સર્વિસ ટેકસમાં 23 ટકાથી વધુનો વધારો થયો છે.
 
રાજયોનું વેટ કલેકશન વધ્યું
 
- નાણાં મંત્રી અરૂણ જેટલી એ જણાવ્યું કે મોટા ભાગના રાજયોનું વેટ કલેકશન એપ્રિલ-ડિસેમ્બર 2016 દરમિયાન વધ્યું છે.

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.