• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Cash Is The Biggest Facilitator Of Crime Says Arun Jaitley In Lok Sabha

ટેકસ ચોરી રોકવા માટે કેશ ટ્રાન્ઝેકશન ઓછું કરવાની જરૂરિયાતઃ અરૂણ જેટલી

નવી દિલ્હીઃ નાણાં મંત્રી અરૂણ જેટલી એ લોકસભામાં કહ્યું કે ટેકસ ચોરી રોકવા માટે કેશ ટ્રાન્ઝેકશનને ઓછા કરવાની જરૂરિયાત છે. આપણી ઈકોનોમિમાં કેશ ટ્રાન્ઝેકશન ખુબ જ વધુ છે. તેના કારણે ટેકસ ચોરી અને કરપ્શન વધે છે. સાથે જ એક સમાનતર ઈકોનોમિ પણ ચાલે છે. જેટલી એ તે પણ કહ્યું છે કે જીએસટી સાથે જોડાયેલા વિવાદોનું સર્વસમતિથી સમાધાન કરવામાં આવ્યું છે.
 
- જેટલી એ કહ્યું કે, કેશલેસ સોસયટી હશે તો પણ ગુનાઓ તો ખત્મ નહી થાય પરતું કેશથી ક્રાઈમને સૌથી વધુ પ્રોત્સાહન મળે છે.
- મોંઘવારી માટે રિઝર્વ બેન્કે 4 ટકાનો ટાર્ગેટ રાખ્યો છે. મોંઘવારી 3.6 ટકાના લેવલ પર છે.
 
નોટબંધી પર જેટલી
 
- જેટલી એ લોકસભામાં કહ્યું કે નોટબંધી બાદ આરબીઆઈની પાસે લાખો-કરોડો રૂપિયા પરત આવ્યા છે. તેની ગણતરી ચાલું છે. તેનો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે.
- નોટબંધી બાદ કારોનું વેચાણ વધ્યું છે, જોકે ટુ-વ્હીલરના સેલમાં ઘટાડો આવ્યો છે.
 
50 હજાર કે વધુના કેશ ટ્રાન્ઝેકશન પર ટેકસ લગવવાનો નિર્ણય કરવાનો બાકી
 
સરકારે 50 હજાર કે તેનાથી વધુ કેશ ટ્રાન્ઝેકશન પર બેન્કિંગ કેશ ટ્રાન્ઝેકશન ટેકસ (બીસીટીટી) લગાવવાનો હજી કોઈ નિર્ણય કર્યો નથી. ઈકોનોમિક અફેર્સ સેક્રેટરી શકિતકાંત દાસે બુધવારે આ અંગેની જાણકારી આપી છે. હાઈ પાવર્ડ ચીફ મિનિસ્ટર્સ પેનલે બીસીટીટી લગાવવાનું સુચન કર્યું છે.
 
આગળ વાંચો, શક્તિકાન્ત દાસે ભરોસો અપાવ્યો...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cash Is The Biggest Facilitator Of Crime Says Arun Jaitley In Lok Sabha
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.