• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» How A College Dropout Grew Whole Foods Into The Company Amazon Is Buying

90 હજાર કરોડમાં વેચાઇ કોલેજ ડ્રોપઆઉટની કંપની, દુકાનથી કરી હતી શરૂઆત

નવી દિલ્હીઃ અભ્યાસમાં મન ન લાગ્યું તો કોલેજ છોડી દીધી. નાનકડી દુકાન ખોલીને શાકભાજી અને રેશનિંગ વેચવાનું શરૂ કર્યું. લોકોનો ભરોસો વધ્યો તો આસપાસના કસ્ટમર્સ પાસેથી જ તેમને બિઝનેસ વધારવાના નાણાં મળી ગયા. આજે આ શખ્સ આખા અમેરિકામાં મોટા મોટા સ્ટોર છે અને તેમની કંપની ત્યાંનું જાણીતુ નામ બની ગઇ છે. એટલું જ નહીં, બીજા સૌથા મોટા અમીર અને ઓનલાઇન રિટેલ કંપની એમેઝોનના માલિક જેફ બેઝોસને તેમનો બિઝનેસ એટલો પસંદ આવ્યો છે કે તેમણે કંપનીને રાતોરાત 90 હજાર કરોડ રૂપિયામાં ખરીદી લીધી.
 
આગળની સ્લાઇડમાં વાંચો- કોલેજ ડ્રોપઆઉટએ ઉભી કરી 90 હજાર કરોડની કંપની
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: How a college dropout grew Whole Foods into the company Amazon is buying
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.