• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» These Countries Rich Than US, Income Of The People Is Up To Rs 87 Lakh

અમેરિકાથી પણ ધનિક છે આ 9 દેશો, 87 લાખ રૂપિયા સુધી છે લોકોની ઈન્કમ

નવી દિલ્હીઃ સામાન્ય રીતે લોકો એમ માને છે કે સૌથી અમીર દેશ અમેરિકા છે, જોકે એવું નથી. વર્ષ 2016માં પર કેપિટા ઈન્કમ ( પ્રતિ વ્યક્તિ આવક )ના બેઝ પર જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં વિશ્વના 10 અમીર દેશોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. તેમાં અમેરિકા 13માં નંબર પર છે. ઈન્ટરનેશનલ મોનિટરીંગ ફન્ડ (IMF) દ્વારા બહાર પાડવામાં આવેલા લિસ્ટમાં આ દેશોમાં રહેનારા લોકોને સૌથી વધુ ખુશ છે. અહીં રહેનારા પ્રત્યેક વ્યક્તિની આવક 87 લાખ રૂપિયાથી અધિક છે.ચાલો જાણીએ વિશ્વમાં સૌથી વધુ ઈન્કમ કયાં દેશના લોકોની છે....
 
કતાર
 
વિશ્વમાં સૌથી અમીર દેશ કતારની કુલ વસ્તી 2.169 મિલયન છે. પેટ્રોલના એક્સપોર્ટથી કતારની કમાણી લગભગ 85 ટકા છે. સાથે જ ટુરીઝમ અને બેન્કિંગથી પણ કતાર ખુબ જ પૈસા કમાય છે. વિશ્વનો નાનો દેશ કતારની પ્રત્યેક વ્યક્તિ વાર્ષિક આવક 1,29,727 ડોલર ( લગભગ 87 લાખ રૂપિયા ) છે.
 
આગળની સ્લાઈડમાં જાણો, વિશ્વના અન્ય ધનિક દેશો અને ત્યાંના લોકોની ઈન્કમ વિશે...
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These countries rich than US, income of the people is up to Rs 87 lakh
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.